Contact On : +91 99095 20165 or Mail To : pss.purusharth@gmail.com

About Purusharth School

Our Experience

Purusharth School has been providing education since 2002.
We always angage with parents and students.
We always try to give a new task in this new Era.

Primirary Education 85%
Secondary Education 93%
Higher Secondary Education 90%

OUR VISION & MISSION & GOALS

શાળાનો દ્દષ્ટિકોણ

શિક્ષણ ક્ષેત્રે દરેક વિદ્યાર્થી, વાલી અને શિક્ષકને ઉત્તમ અને સર્વેશ્રૈષ્ઠ તક અપાવવી.

શાળાનો ધ્યેય

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પુરતું જ્ઞાન આપી તેમની વૈચારિક આવડતો/શક્તિઓનું પૂર્ણ રૂપે પ્રગટીકરણ કરવું અને તેમની માનસિક ક્ષમતાનો વિકાસ કરવો.શિક્ષક અને શાળા દ્વારા વિદ્યાર્થીની જિજ્ઞાસા, સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને વિચાર શક્તિઓનું સર્જન કરાવવું.અનેક વિવિધ સમાજલક્ષી અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર કરવું.

શાળાનો હેતું

આધુનિક યુગમાં અસરકારક અભ્યાસક્રમની સાથો સાથ વિશ્વના તમામ ક્ષેત્રોમાં સ્પર્ધા કરી શકે તેવું મૂલ્યનિષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવું. દરેક વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર બનાવવો.શિક્ષણ અને સંસ્કારની પવિત્રતાને જાળવવી અને નિસ્બતપૂર્વક કાર્ય કરવું.

              ” We  Provide Live Education “

Purusharth School is truly an extraordinary place of learning. Where each and every student can achieve a practical knowledge with a good efficiency. Our Scholar staff always get ready for doing something new and a put challenges stuff before the students.

History Of the School

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Some Massage From Our Trusty

આપણો દેશ આજે માત્ર રાજ્ય છે, તે રાષ્ટ્ર ક્યારે બને? રાષ્ટ્ર એને કહેવાય જેમાં સુસંવાદિતા અને પ્રત્યેક પ્રજાજનને નાગરિક તરીકેની એની આગવી ગરિમા હોય, શિક્ષણ સંસ્થાની જવાબદારી સંતાનોને નાગરિક બનાવવાની છે. પુરુષાર્થ વિદ્યાલય ભાણવડ આવી સેવા બજાવતી એક ઉત્તમ શિક્ષણ સંસ્થા છે. એના ટ્રસ્ટી અને સંચાલક ભીમશીભાઈ કરમુર, શિક્ષણને સમર્પિત ખાદીધારી યુવા છે. ખાદી એટલે વિચાર, ભીમશીભાઈ સદ્દભાવથી સર્વોદયને ઝંખતા વિચારને વરેલા સંચાલક છે. એનું એક સ્વપન છે : સમાજમા મમતા અને મમતાની સુવાસ હોય, સતા અને સંપત્તિની નહિ, સંસ્કારથી જેનું શિર ઉંચુ હોય એવા નાગરિક નું ઘડતર એમનું જીવનધ્યેય છે. સુખદ આશ્ચર્ય તો એ છે કે પુરુષાર્થ વિદ્યાલયનો પ્રત્યેક કર્મચારી આ ધેય્યમાં સહભાગી છે. અહીં એક સત્ર પૂરું કરાનાર વિદ્યાર્થી પણ પરિવારનો બની રહે છે. આવા આ પુરુષાર્થ પરિવારને લાખ લાખ દુવા.
નરોત્તમ પલાણ સાહેબ

નરોત્તમ પલાણ સાહેબ

(ઇતિહાસ વિદ્દ )
પુરુષાર્થ શાળા દ્વારા અનેકવિધ સમાજલક્ષી અને વિકાસલક્ષી પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓનું સરસ ઘડતર થઈ રહ્યું છે. કંઈક નવું શીખવાની-કરવાની તાલાવેલી અને ઉત્સાહ અહીંનો મજબૂત આધાર બની રહશે
મુળુભાઈ બેરા

મુળુભાઈ બેરા

(ચેરમૈન શ્રી ગ્રામગૃહ નિર્માણ બોર્ડ)
શાળાનું વાતાવરણ અને શિક્ષણનું વર્તન પ્રેમાળ હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં આકર્ષણ જાગશે. શાળાનું પર્યાવરણ ગુરુત્વાકર્ષણ જેવું હોય છે. જ્યાં વિદ્યાર્થી સ્વયં ખેંચાઈને શાળાએ આવવા આકર્ષયાય. પુરુષાર્થ શૈક્ષણિક સંસ્થા મારી દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ માટે આવું ગુરુત્વાકર્ષણ છે. આ સંસ્થાને હું સ્કૂલ કહેવા કરતા પ્રયોગશાળા કહેવાનું  પસંદ કરીશ. શિક્ષણ અને શિક્ષક પ્રોયગલક્ષી જ હોવા જોઇએ.
સમણ શ્રુતપ્રજ્ઞજી

સમણ શ્રુતપ્રજ્ઞજી

(ફાઉન્ડર પીસ ઓફ માઈન્ડ રાજકોટ)

Some Review From The Student's Parents

નવા ઝડપી આગળ વધતા સમયમાં જે મૂલ્ય શિક્ષણ વિસરતું જાય છે તે અટકાવવા માટેનું આપણી શાળાનું સરાહનીય પ્રયાસ છે.

નાગાભાઇ પીઠાભાઇ

ફતેપુર
શાળાના સંચાલકોનું સૂક્ષ્મ મુલ્યાંકન અને નિર્દશન વગેરેનો પરિચય થયો.

રાજનભાઈ એચ. કુંડલીયા

ભાણવડ
અભ્યાસની સાથે શાળામાં કરવામાં આવતી સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને ઇતર પ્રવૃત્તિઓ ખુબજ રસપ્રદ છે.

રાવલિયા મારખીભાઈ

ફતેપુર
Main Office:

Near G.E.B.

Menaka Ground, Bhanvad -360510

Contact Us:

+91 94269 94808
+91 99095 20165

pss.purusharth@gmail.com

Design & Devloped  By : DHANINFOLINE