``Something Think Incredible and Beyond the Level``
If you think, you can you can
but
If you think, you can't you can't.

” આચાર્ય એ કેળવણીનો જયોતિર્ધર ”
કેળવણી એટલે પૂર્વથી જ માનવામાં આવી રહેલી પૂર્ણતાની અભિવ્યકિત.
શું કેળવણી ગ્રંથોનો અભ્યાસક્રમ છે? ” ના ”
શું કેળવણી વિવિધ પ્રકારનું જ્ઞાન છે? ” ના ”
કેળવણી એટલે અભ્યાસથી ઈચ્છાશકિતનો પ્રવાહ અને અભિવ્યકિતને નિયંત્રણમાં લાવીને જીવનને ઉપયોગી તેમજ ફળદાયી બનાવી શકાય તે એટલે કેળવણી.
” શબ્દભંડોળ ભેગુ કરવું એ કેળવણી નથી ”
આજનું શિક્ષણ માણસને યંત્રવંત્ બનાવતુ જાય છે ત્યારે આ સંસ્થા સ્વયમશિસ્ત સાથે શિક્ષણની ખૂબ જ આગ્રહી છે કારણ કે, ” શિસ્ત એજ પારસમણી ”
હું આ સંસ્થામાં તા.૦ર/૦ર/ર૦૦૮ના રોજ જોડાઈ ત્યારથી અત્યાર સુધીમાં મે ગૃહમાતા, ગૃૃહપતી, શિક્ષક, કલાર્ક અને છેલ્લા ૩ વર્ષથી પ્રધાન આચાર્યા તરીકે ફરજ બજાઉ છું .
“મારો એક મંત્ર બાળકોનો સર્વાંગિણ સાધવાનો જ છે.”
આ શાળા હંમેશા સમય સાથે પરિવર્તન પામતી રહી છે અને ર બાળકોથી શરૂ થયેલ શાળામાં આજે ૯પ૦ બાળકો સુંદર રીતે મૂલ્યનિષ્ઠ કેળવણીથી કેળવાય રહ્યા છે.
સાથે – સાથે મારો સૌને આ સંદેશ છે કે કોઈ માણસ તમારી પાસે ત્રણ કારણોથી આવે છે. ભાવથી, અભાવથી અને પ્રભાવથી. ભાવથી આવે તો તેને પ્રેમ આપજો. અભાવથી આવેતો તેને મદદ કરજો. પ્રભાવથી આવેતો પ્રસન્ન થશો
કુદરતે આપણને એવી ક્ષમતા આપી છે.
” ધન્યવાદ ”
Massage From The Principle
Here, We always think different and visualise something beyond of the area which is limited or decided narrow. We put all our efforts to make actual, skilful and valuable.
Education is not just a transmission of knowledge and information to the learner but this transmission must influence the young minds to realise their inner self.
The demand for quality education is growing, and presently it met by only few schools or institutes within the country. So, here we emphasise to provide the best and voluble education to the society in this new Era.
We welcome you, with great pride, to a hub of excellence . . .
We welcome you to a centre of learning where you will find the keyto unlock the golden door of intellectual freedom and success.
This is where your story begins, where your vision will clear and your action will improve………We heartily welcome you to Purusharth Shaikshanik Sankul – Bhanvad.
